Tuesday, December 31, 2019

ગીધોની સંખ્યા દિન પ્રતિદીન ઘટી રહી છે. ગીધો

DivyaBhaskar News Network

Dec 22, 2019, 06:46 AM IST
જૂનાગઢ : ગીધોની સંખ્યા દિન પ્રતિદીન ઘટી રહી છે. ગીધો માત્ર ગિરનારમાં જ જોવા મળતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ હવે ગિર જંગલમાં પણ ગીધની વસ્તી વધી હોય તેમ સામે આવી રહ્યું છે. ગિરનાર જંગલમાં ખોરાકની શોધ માટે એકસાથે 30 થી વધુ ગીધ એકઠા થયા હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે લુપ્ત થતી ગીધની સંખ્યા વધી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-the-number-of-vultures-is-decreasing-day-by-day-vultures-064636-6229913-NOR.html

No comments:

Post a Comment