Tuesday, December 31, 2019

કડકડતી ઠંડીમાં ગીર જંગલમાં સિંહ પરિવાર મારણ કરી મીજબાની માણી આરામ કરતો જોવા મળ્યો, વીડિયો વાઇરલ

  • બે સિંહણ અને ત્રણ સિંહબાળ વીડિયોમાં જોવા મળી રહ્યા છે

Divyabhaskar.com

Dec 17, 2019, 01:30 PM IST
ગીરસોમનાથ: શિયાળાનું ઋતુ બરાબરની જામી છે, સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે ગીર જંગલમાં ગુલાબી ઠંડી વચ્ચે સિંહ પરિવારે મારણ કરી મીજબાની માણી આરામ કરતો જોવા મળ્યો હતો. કોઇએ મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. વીડિયોમાં બે સિંહણ અને ત્રણ સિંહબાળ જોવા મળી રહ્યા છે.
(જયેશ ગોંધિયા, ઉના)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-family-fun-after-hunt-animal-in-gir-forest-and-video-viral-126312878.html

No comments:

Post a Comment