Tuesday, December 31, 2019

ગીર જંગલના રસ્તા ડામરથી મઠવામાં આવ્યા છે. સાસણ આવતા પ્રવાસીઓ

DivyaBhaskar News Network

Dec 23, 2019, 06:40 AM IST
ગીર જંગલના રસ્તા ડામરથી મઠવામાં આવ્યા છે. સાસણ આવતા પ્રવાસીઓ જૂનાગઢ આવતા જતા હોય ત્યારે મેંદરડાથી સાસણ થઈ સોમનાથ દીવ તરફ જતા હોય છે. ત્યારે ગીર જંગલમાં ડામરનો રસ્તો સાંકળો હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાઇ રહે છે ત્યારે રસ્તાની બન્ને સાઈડ વધારવામાં આવી છે. પરંતુ બન્ને સાઈડ પર કાંકરા, ધૂળ હોવાથી અકસ્માતનો ભય રહે છે. ત્યારે તંત્ર દ્રારા રસ્તો પૂર્ણ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. તસવીર - ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-roads-of-gir-forest-have-been-paved-with-asphalt-travelers-coming-to-sasan-064026-6237641-NOR.html

No comments:

Post a Comment