Monday, May 31, 2021

By mistake Gujarati news articles uploaded here in English news articles blog instead of Gujarati language news articles blog. English news articles of the May month are below Gujarati news articles...

પજવણી: અમરેલી જિલ્લામાં અજગરની પજવણીનો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રકૃતિપ્રેમીઓમાં રોષ, વનવિભાગે તપાસ શરૂ કરી

દીપડાનો આતંક: અમરેલીની દલખાણીયા રેન્જના મુંજાણીયા ગામમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો

સિંહબાળ મોત: અમરેલીના ભેરાઈ રેવન્યૂ વિસ્તારમાં 3 માસના બીમાર સિંહબાળનું મોત, પીએમ રિપોર્ટ બાકી

મહંતનું નિધન: સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા તુલસીશ્યામ તીર્થ ધામના મહંત બાલકૃષ્ણદાસબાપુ મહુવાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે બ્રહ્મલીન

દીપડાનો આતંક: સાવરકુંડલાના નેસડીગામની વાડી વિસ્તારમાં સુતેલી 8 વર્ષની બાળકીને દીપડો ગળુ પકડી ઉઠાવી ગયો, પિતાની નજર સામે બાળકીએ દમ તોડ્યો

હુમલો: અમરેલીના વીજપડી ગામે ખેતીકામ કરતા આધેડ પર માનવભક્ષી દીપડાનો હુમલો કરતા મોત નીપજ્યું

કરોડોનું નુકસાન: રાજુલા તાલુકાના વડ ગામમાં બાગાયતી ખેતી મૂળમાંથી ખેંચાઈ ગઈ, આ વર્ષે નહિ મળે કેરી, કેળા, નારયેળી