Tuesday, December 31, 2019

સાસણ ગિર ખાતે લાયન હોસ્પિટલમાં રખાયેલા એક માનવભક્ષી

DivyaBhaskar News Network

Dec 25, 2019, 06:45 AM IST
જૂનાગઢ | સાસણ ગિર ખાતે લાયન હોસ્પિટલમાં રખાયેલા એક માનવભક્ષી દીપડાનું આજે સવારે વૃદ્ધાવસ્થાને લીધે મોત થયું હતું. આ દીપડાએ ગત જુલાઇ માસ દરમ્યાન તાલાલાના જેપુર ગામે એક માનવી પર હુમલો કર્યા બાદ પકડીને સાસણ રાખવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો આપતાં સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, આજે એક 12 વર્ષની વયના દીપડાનું સાસણની લાયન હોસ્પિટલ ખાતે મોત થયું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-a-human-eatery-kept-at-lion-hospital-at-sasan-gir-064538-6253342-NOR.html

No comments:

Post a Comment